પરિવાર રાગિણીનો આગ્રહ કરે છે, દિલ મનીષાનો

સોક્રેટીસજી, નમસ્કાર! મારૃં નામ રજત શ્રોફ છે. હું ૩૦ વર્ષનો છું. મારી પોતાની આઈટી સોલ્યુશન્સ કંપની છે, પિતા હોટેલિયર છે. પિતાના બિલ્ડર મિત્રની ૨૫ વર્ષની પુત્રી રાગીણી સાથે મારાં લગ્ન નક્કી થઈ ગયાં છે. તે અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયરીંગ કરે છે. ખુબ આકર્ષક અને નટખટ છે. બાળકની જેમ તોફાન મસ્તી કરતી રહેતી. સગાઈને દોઢ વર્ષ થવા આવ્યું છે. સગાઈ પછી અમે સ્વિત્ઝર્લેન્ડ અને જર્મની સાથે ફરી આવ્યાં છીએ. પાછાં આવ્યા એના એક જ અઠવાડિયામાં એનો સ્વભાવ બદલાઈ ગયો હતોે. તોફાન છોડી ધીરગંભીર બની ગઈ હતી. એના છ મહિના પછી એણે લગ્ન માટે ના પાડી દીધી હતી. મારો પરિવાર અને એનો પરિવાર માને છે કે અમારા યુવાનીના રીસામણાં-મનામણાં છે. એ લોકો મને રાગીણીને મનાવવા દબાણ કરે છે, પરંતુ એ તો મને મળતી જ નથી. એના ઘેર જાઉં તો પણ મળતી નથી. વારંવાર એના ઘેર જવાય નહીં. ફોન પર એક જ વાત કરે છે, વાતને આગળ ન ખેંચો તો સારૃં.
રાગીણી સાથે ટૂર કરી આવ્યા પછી એ મારાથી રીસાઈ ગઈ અને હું મૂંઝવણમાં રહેતો હતો એ દરમિયાન મારી ઓફિસની મુખ્ય માર્કેટીંગ મેનેજર મનીષા સાથે મારે એક મીટિંગ માટે બેંગલોર જવાનું થયું હતું. રાત્રે બેંગલોર પહોંચી ગયા અને બીજા દિવસે મીટિંગ હતી. રાત્રે જમીને અમે બંને મીટિંગની સ્ટ્રેટેજી નક્કી કરવા એના રૂમમાં બેઠા હતા. આવું અમે દર વખતે કરતા હતા. એ દિવસે વાત કરતાં કરતાં અચાનક મારૃં ધ્યાન ગયું કે મારી કોણી એની બ્રેસ્ટ પર દબાતી હતી. અમે એક જ સ્થિતિમાં લાંબા સમયથી બેઠા હતા. આ વાતનો તો મને ખ્યાલ સરખોય નહોતો આવ્યો! એ શું વિચારતી હશે! એમ માની કમેં કહ્યું, સોરી!
પણ આ હકીકત ધ્યાનમાં આવ્યા પછી મને રોમાંચ થયો હતો એટલે સોરી કહ્યું, પણ હાથ ખસેડી ન શક્યો. એ ટગર ટગર મારી સામે જોઈ રહી અને બોલી, નેવર માઈન્ડ સર!
મારા શરીરમાં રોમાંચનો કરન્ટ દોડવા લાગ્યો. હું પણ એને ટગર ટગર જોઈ રહ્યો. અચાનક મનીષા આગળ નમી. મારા હોઠ પર ગરમાગરમ અંગારા ચંપાયા. પછી સ્ટ્રેટેજી ભૂલાઈ ગઈ. અમે બંને કુદરતી આવેગથી દોરવાતા ગયા. એ મારા બાહુપાશમાં ઓગળતી ગઈ.
મનીષા.. મેં માંડ અવાજ કાઢયો.
સર! એના ઉન્માદક અવાજ સાથે શ્વાસની ગરમી મારા ગાલ પર અથડાઈ.
આજે મન કાબૂમાં નથી. મેં કહ્યું. એણે કબૂલ કર્યું, મારી પણ એવી જ હાલત છે.
પછી અચાનક અમારો સંકોચ જાણે સાવ ઓગળી ગયો. ગણતરીની મિનિટોમાં તો અમે બર્થ-ડે સુટમાં આવી ગયા. મનીષા મને આવકારતી મુદ્રામાં ગોઠવાઈ ગઈ, થોડી જ મિનિટોમાં અમે તોફાનમાં ફંગોળાતા વહાણની જેમ પ્રચંડ આનંદના એમ પછી એક મોજાં પાર કરવા લાગ્યા. અમે તોફાનના કિનારે પહોંચ્યા તો ધમણની જેમ ચાલતા શ્વાસમાં પરમ સંતોષ ઘૂંટાઈ રહ્યો હતો. એની આંખમાં તાકી રહેતાં મેં ફરી કહ્યું, સોરી!
એણે મધમીઠું સ્મિત કરતાં કહ્યું, યુ આર વેલકમ સર! ઈટ વોઝ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ!
મનીષા ૩૦  વર્ષની છે. અમે અનેક વખત સાથે મીટિંગ માટે ગયા છીએ. હોટલમાં રોકાયા છીએ અને સ્ટ્રેટેજી ડિસ્કસ કરવા એના રૂમમાં બેઠા છીએ, પરંતુ આવું કદી નહોતું થયું. એક વાત કબૂલ કરીશ સર, એની સાથેના સહવાસમાં મને રાગીણી કરતાં વધારે નિરાંત અને સંતોષનો અનુભવ થયો હતો.
હા, જર્મનની હોટલમાં હું અને મનીષા રોકાયા હતા ત્યારે એક રાત્રે તોફાન કરતાં કરતાં અમે એકબીજાને એ રીતે સ્પર્શ કરી ગયા કે અમારા મનમાં એક છૂપા તોફાને જન્મ લઈ લીધો હતો. અચાનક એણે કહ્યું, ચાલ, સિક્કો ઉછાળીને હાર-જીત રમીએ, હારે તેણે જીતનાર કહે એ કરવું જ પડે.
એની આંખનો ચમકારો કહી જતો હતો કે એ શું કરવા માગે છે. અમે રમતરમતમાં એકબીજાનું વસ્ત્રહરણ કરતા રહ્યા હતા અને શરીરની ભૂગોળને અનાવૃત્ત કરી માણતા રહ્યા હતા. અમારા શરીરમાં અને મનમાં ઉન્માદક આવેગ ધમધમવા લાગ્યો હતો. આખરે અમે એકાકાર થઈ ગયાં હતા. એ રાત્રે પણ મને ખુબ સંતોષનો અનુભવ થયો હતો. જર્મનીથી પાછા આવવા નીકળ્યા ત્યારે અમે ફરી એક વખત એ ઉન્માદક અનુભવ લીધો હતો. પરંતુ સર, એના કરતાં મનીષા સાથેનો અનુભવ અનેકગણો વધારે સંતોષકારક લાગ્યો હતો.
મનીષા સાથે એ દિવસ પછી ફરી ક્યારેય સમાગમ કર્યો નથી. મનીષાએ પણ એને સમયનું લાક્ષણિક સ્ખલન માનીને ભૂલાવી દીધું છે અને તદ્દન સહજ રીતે વર્તવા લાગી છે. પણ સર, મને મનમાં થવા લાગ્યું છે કે બાળક જેવી તોફાની અને જક્કી રાગીણી કરતાં સૌમ્ય, શાલીન, સમજુ, કોઈપણ સમસ્યા ઉકેલી શકે એવી બાહોશ મનીષા મારી પત્ની બને તો કેમ? મેં એના વિષે તપાસ કરાવી લીધી છે. એને કોઈ બોયફ્રેન્ડ બનાવવાની નવરાશ જ મળી નથી. એના પિતા શેરબજારમાં મોટી ખોટ ભોગવી બેઠા એટલે એણે અભ્યાસ માટે વિદેશ જવાનું માંડી વાળીને મારે ત્યાં નોકરી કરવી પડી છે. એ તો પાંચ વર્ષ પહેલાં મારે ત્યાં જોડાઈ ત્યારે એણે જ સ્પષ્ટ કરી દીધું હતું.
હવે મને સમજાતું નથી કે આગળ શું કરૃં? પરિવાર રાગીણીને મનાવવા દબાણ કરે છે. એ વાત કરવા જ તૈયાર નથી. મનીષા પત્ની તરીકે આદર્શ રહે તેમ છે, પરંતુ એને મારો પરિવાર સ્વીકારે એમ લાગતું નથી, મનીષા પોતે પણ લગ્નની હા પાડશે કે કેમ ખબર નથી.
ભાઈ, તમારી સમસ્યા તમારા મનમાં તમે જાતે ઊભી કરેલી ગૂૂંચવણના કારણે છે. મારૃં માનો તો સૌથી પહેલાં અહમ છોડી રાગીણીને કોઈપણ રીતે પકડી પાડો અને તેની સાથે પરાણેય વાત કરો. એને કહો કે ભલે ગમે તે થાય, મારે વાત કરવી જ છે. આખો દિવસ સાથે રહેવાનું થાય એ રીતે ક્યાંક લઈ જઈ વાત કરો. એનું મન જાણવા પ્રયાસ કરો. એના મનમાં તમારા વિદેશપ્રવાસ દરમિયાન બનેલી ઘટનાઓએ કોઈ નકારાત્મક અભિપ્રાય રોપી દીધો લાગે છે. એના મનમાં ક્યાં ઠેસ વાગી છે એ શોધીને શક્ય જણાય તો સુધારવા પ્રયાસ કરો. જો એમ ન હોય અને રાગીણી અન્ય કોઈ કારણસર લગ્ન ન જ કરવા માગતી હોય તો મનીષા સાથે એ જ રીતે આખો દિવસ ફાળવીને વિગતે વાત કરો. એની મક્કમ સંમતિ મળે તો પછી હિંમતથી પરિવારને આખી વાત જણાવો. પણ ભાઈ, સૌથી પેલાં તો હકીકતોનો સામનો કરવાની હિંમત કેળવો.

Post a Comment

0 Comments